વર્લ્ડ હિન્દુ કૉંગ્રેસ 2026ના પ્રચારનો વધુ એક વીડિયો હટાવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મુંબઈમાં 18થી 20 ડિસેમ્બરે આયોજિત વર્લ્ડ હિન્દુ કૉંન્ગ્રેસ 2026માં સહભાગી થવા હિન્દુ યુવાનોને આહ્વાન કરતાં વધુ એક વીડિયોને ઈન્સ્ટાગ્રામે હટાવી દીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સંદેશ ઈન્સ્ટાગ્રામે બે વખત હટાવ્યા બાદ હવે ઈન્સ્ટાગ્રામે આહ્વાનનો વીડિયો હટાવ્યો છે. સંબધિત અધિકારીઓને ફરિયાદ કરાયા બાદ ઈન્સ્ટાગ્રામે મુખ્ય પ્રધાનનો......