• શનિવાર, 21 નવેમ્બર, 2026

એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફી : મલેશિયા સામે ભારતની મહિલા ટીમનો વિજય

ભોપાલ, તા.20 : વર્તમાન ચેમ્પિયન ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય સાથે શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટના પહેલા મેચમાં ભારતીય મહિલા હોકી ટીમનો મલેશિયા વિરુદ્ધ 4-1 ગોલથી શાનદાર વિજય થયો છે. ભારત તરફથી મુમતાઝ ખાને 20મી મિનિટે, કપ્તાન સલીમા ટેટેએ 35મી, પુજા સાહૂએ 39મી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ