અભિનેત્રી સામન્થા રુથ પ્રભુ હાલમાં અંગત જીવન માટે ચર્ચામાં છે. સામન્થા અને ફિલ્મમેકર રાજ નિદિમોરુના ઘરે પારણું બંધાયું છે. તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. સામન્થાએ ગુરુવાર, 19મી નવેમ્બરે પ્રથમ બાળકને જન્મ આપ્યો. દંપતીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર આ ખુશખબર આપ્યા હતા. તેમણે દીકરાનું નામ દેવ નિદિમોરુ રાખ્યું....