• શનિવાર, 21 નવેમ્બર, 2026

પ્રથમ ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડને મક્કમ જવાબ આપતું ભારત

કિવિઝના પ્રથમ દાવમાં 368ના જવાબમાં ટીમ ઇન્ડિયાના 1 વિકેટે 159 રન 

જયસ્વાલના આક્રમક 85 રન : રાહુલની અણનમ અર્ધસદી

કિવિઝ : નિકોલ્સ 175 રને અણનમ : બુમરાહની 4 અને આકાશદીપની 3 વિકેટ

વેલિંગ્ટન, તા.20 : ન્યુઝીલેન્ડના 368 રનના જવાબમાં ભારતે મક્કમ શરૂઆત કરી છે. પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમના પહેલા દાવમાં 1 વિકેટે 159 રન થયા છે. ભારત હજુ 209 રન પાછળ છે. કિવિઝ ટીમનો પહેલો દાવ 121 ઓવરમાં 368 રને સમાપ્ત થયો હતો. હેનરી નિકોલ્સ 175 રનની મેરેથોન ઇનિંગ રમી નોટઆઉટ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ