બૉલીવૂડ અભિનેતા અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંનો આભાર માન્યો છે. આ બન્ને હાલમાં પેરિસમાં મળ્યા હતા. અનિલે કહ્યું કે, મુલાકાત દરમિયાન પેરિસમાં ઘર જેવી અનુભૂતિ થઈ હતી. આ પ્રકારની મહેમાનગતિ માટે તેણે આભાર માન્યો હતો. અનિલે રાષ્ટ્રપતિ સાથેની તસવીરો પણ સોશિયલ......