નિકોલ્સની અણનમ સદી અને ફિલિપ્સના 94* રન: બુમરાહની 3 વિકેટ
70 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ છઠ્ઠી વિકેટમાં 173 રનની અતૂટ ભાગીદારી
વેલિંગ્ટન તા.19 : બેસિન રિઝર્વની ઝડપી બોલરોને મદદ કરતી પિચ પર પ્રારંભિક ધબડકા બાદ ભારત સામેના પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડ ટીમ વાપસી કરવામાં સફળ રહી હતી. હેનરી નિકોલ્સની અણનમ સદી (113) અને ઇન ફોર્મ બેટર ગ્લેન ફિલિપ્સના અણનમ 94 રનની મદદથી પહેલા દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડના 82.....