• શનિવાર, 21 નવેમ્બર, 2026

દાઉદની મુંબઈની છેલ્લી નિશાની પર હથોડો

દાઉદ મુસાફિરખાના ઉપર કબજો કરી અહીંથી ચલાવતો હતો અન્ડરવર્લ્ડ

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 19 : મુંબઈ સહિત ભારતમાં અનેક બૉમ્બધડાકા કરાવવાના આરોપી અને મુંબઈ અન્ડરવર્લ્ડનો એક સમયનો ડૉન દાઉદ ઈબ્રાહિમ અત્યારે કથિત રીતે પાકિસ્તાનમાં છુપાયો છે. મુંબઈમાં 1993માં સિરિયલ બૉમ્બધડાકા થવાનાં સાત વર્ષ પહેલાં દાઉદ ભારત છોડીને જતો રહ્યો છે, પણ ભારતમાં ન રહેતો હોવા છતાં આ........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ