વેપારીઓએ માગના વલણ, ઇન્વેન્ટરી મૅનેજમેન્ટ અને સ્પર્ધાત્મક કિંમતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે : સીએમએઆઈ
મુંબઈ, તા. 19 : તાજેતરમાં પૂર્ણ થયેલી નવરાત્રિ અને દિવાળીની તહેવારોની સિઝનમાં વધતા છૂટક ભાવોને કારણે ભારતીય એપેરલ એટલે કે તૈયાર વસ્ત્રોના ઉદ્યોગને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ક્લાધિંગ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન ઓફ ઇન્ડિયા (સીએમએઆઈ) દ્વારા હાથ ધરવામાં આવેલા પોસ્ટ-ફેસ્ટિવ સર્વે અનુસાર, ભાવવધારા છતાં સ્થાનિક.....