• શનિવાર, 21 નવેમ્બર, 2026

હોંગકોંગ ઓપનમાં સાત્ત્વિક-ચિરાગ ક્વાર્ટર ફાઇનલમાં

રક્ષિતાએ ટોક્યો અૉલિમ્પિક ચૅમ્પિયન ચીની ખેલાડીને હાર આપી અપસેટ કર્યો

હોંગકોંગ, તા. 19 : ભારતીય જોડી સાત્ત્વિક સાંઇરાજ અને ચિરાગ શેટ્ટી હોંગકોંગ ઓપન સુપર-500 બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન પણ આગળ વધ્યો છે જ્યારે મહિલા વિભાગમાં રક્ષિતા રામરાજ અપસેટ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ