યુવા રોમાન્સ, મહત્ત્વાકાંક્ષા અને જીવનની અનિશ્ચિતતાને દર્શાવતી ડ્રામા વેબ સિરીઝ તીન તિગાડા હાલમાં હિન્દી ઝી ફાઈવ પર સ્ટ્રીમ થઈ રહી છે. સંગીત અને ક્રિકેટની દુનિયાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ વાર્તા આસમાની (પ્રસન્ના બિષ્ટ) અને મનન (દાનેશ રઝવી)ની આસપાસ વીંટળાયેલી છે. સપનાં અને સંબંધને સંભાળી રહેલા આ યુવા યુગલના જીવનમાં અણધારી પ્રેગ્નન્સી બધું જ બદલી નાખે છે, જે તેમની પ્રાથમિકતાઓ અને ભવિષ્યની.....