• શનિવાર, 21 નવેમ્બર, 2026

ચૂંટણી પંચની વ્યવસ્થાની સમસ્યાઓ વિશે અંદરથી જાણકારી મળી હોવાનો રાહુલનો દાવો

રાહુલે કહ્યું, વિપક્ષ ચૂંટણી લડવાનું બંધ કરે તો લોકતંત્ર ખતમ થઈ જાય

નવી દિલ્હી, તા.19 : અમેરિકાનાં શિકાગો શહેર સ્થિત યુનિવર્સિટી ઓફ શિકાગોનાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસનાં નેતા અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ ભારતીય લોકતંત્ર અને ચૂંટણી વ્યવસ્થા મુદ્દે પોતાનો મત રજૂ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે, ભારતીય લોકતંત્ર ખુબ પવિત્ર છે અને જો વિપક્ષ ચૂંટણી લડવાનું બંધ કરી નાખે તો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ