• રવિવાર, 22 નવેમ્બર, 2026

મુંબઈમાં માણી શકાશે દુબઈ જેવો લાઈટ ઍન્ડ સાઉન્ડ શૉ

પવઈ તળાવના ઘાટ ઉપર છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠા સામ્રાજ્યની ગૌરવગાથા રજૂ કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મુંબઈના સાંસ્કૃતિક અને પર્યટનના નક્શા પર એક ઐતિહાસિક સ્થળ ઉમેરાઈ રહ્યું છે. પવઈ તળાવના ગણેશ ઘાટ પર મુંબઈનો સૌ પ્રથમ મેગા સ્કેલ ફ્લોટિંગ મલ્ટિમીડિયા લાઈટ, સાઉન્ડ ઍન્ડ ફાયર શૉનું ઉદ્ઘાટન રવિવારે રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાના હાથે સાંજે સાત વાગ્યે કરવામાં આવશે. અહીં ભારતનો સૌથી મોટો 120 મીટર લાંબો ફ્લોટિંગ ફાઉન્ટન જોવા મળશે. આ લાઈટ, સાઉન્ડ ઍન્ડ ફાયર શૉમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ