• શનિવાર, 21 નવેમ્બર, 2026

દર્દીઓના દવાના હક માટે પાલિકામાં વ્હૉટ્સઍપ અૉફિસ

મુંબઈ, તા. 20 : પાલિકાની હૉસ્પિટલોમાં સારવાર માટે આવનારા દર્દીઓને જરૂરી દવાઓ અને તબીબી સામગ્રી સમયસર ઉપલબ્ધ થાય તેમ જ તેમની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરી શકાય તે માટે મુંબઈ મહાપાલિકાના મુખ્યાલયમાં જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષના કાર્યાલયમાં વ્હૉટ્સઍપ અૉફિસ અને મેડિસિન રાઈટ્સ કન્ટ્રોલ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ