• શનિવાર, 21 નવેમ્બર, 2026

મહાસત્તાઓ લડશે તો વિશ્વમાં અરાજકતા ફેલાશે

ટ્રમ્પ, પુતિનની હાજરીમાં જિનપિંગની ચેતવણી

શેન્ઝેનની ત્રિપક્ષીય બેઠક બાદ ઊર્જા સુરક્ષા, ક્ષેત્રીય વિવાદો, પરમાણુ હથિયાર સહિતના મુદ્દે સહમતી 

શેન્ઝેન, તા. 19 : દુનિયાની ત્રણ મોટી પરમાણુ શક્તિ અમેરિકા, ચીન અને રશિયાના શીર્ષ નેતાએ ચીનના શેન્ઝેનમાં ત્રિપક્ષીય બેઠક કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક અંદાજીત એક કલાક ચાલી હતી. આ ઐતિહાસિક મુલાકાત બાદ `શાંતિની દિશામાં રશિયા-ચીન-અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષોનું ઘોષણાપત્ર' જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, રિફાઈન્ડ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ