• શનિવાર, 21 નવેમ્બર, 2026

પાકિસ્તાને બે વર્ષમાં પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતી

શ્રીલંકાને 8 વિકેટે હરાવી 1-0થી શ્રેણી કબજે કરી 

રાવલપિંડી, તા.20 : પાકિસ્તાને બીજા ટેસ્ટના આજે ચોથા દિવસે શ્રીલંકાને 8 વિકેટે હાર આપીને પાછલા બે વર્ષમાં પહેલી ટેસ્ટ શ્રેણી જીતી છે. પાકિસ્તાનનો શ્રીલંકા વિરૂધ્ધ 2 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી વિજય થયો છે. પાકિસ્તાને અગાઉ વર્ષ 2024માં મુલ્તાન અને રાવલપિંડી ટેસ્ટ જીતી ઇંગ્લેન્ડ વિરુદ્ધની શ્રેણી પોતાના નામે કરી હતી. શ્રીલંકા સામે વિજય છતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ પર પાકિસ્તાની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ