• શનિવાર, 21 નવેમ્બર, 2026

બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ : ભારતીય ટીમે ટ્રૉફી સમારોહનો બહિષ્કાર કર્યો

વરસાદને લીધે ફાઇનલ રદ થતાં પાકિસ્તાનને વિજેતા જાહેર કરાતા વિવાદ

ઢાકા, તા.20 : બ્લાઇન્ડ ક્રિકેટ એશિયા કપ ફાઇનલ મેચ ભારત-પાકિસ્તાન વચ્ચેનો વરસાદને લીધે રમાયો ન હતો. આ પછી પાકિસ્તાન ટીમને સારા નેટ રન રેટના આધારે ચેમ્પિયન જાહેર કરાઇ હતી. આ ફેંસલાથી નારાજ ભારતીય બ્લાઇન્ડ ટીમે ટ્રોફી સેરેમનીનો બહિષ્કાર કર્યો હતો અને ભવિષ્ય પણ પાક. વિરુદ્ધના મેચનો બહિષ્કાર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ