વડા પ્રધાન રહેમાનનું હસીનાની સાથે ભારત ઉપર નિશાન
ઢાકા, તા. 20 : બાંગ્લાદેશમાં રાજકીય હિંસાનું મોજું યથાવત છે. શુક્રવારે વિદેશ રાજ્ય પ્રધાન હુમાયું કબીરના નિવાસસ્થાને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે ત્યાં આગ લાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં, ગુરુવારે પ્રદર્શનકારીઓએ પૂર્વ વડા મુહમ્મદ યુનુસના નિવાસસ્થાનને પણ આગ......