• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

હું એ ઘરમાં એટલું રડી છું, જેટલું આખી જિંદગીમાં ક્યારેય નથી રડી : અંકિતા લોખંડે

અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન સાથે નેહા ધૂપિયા અને અંગદ બેદીના શો ડબલ ડેટમાં જોવા મળી હતી. આ દરમિયાન બંનેએ પોતાના સંબંધો, જૂના ઝઘડાઓ અને બિગ બોસના ઘરમાં વિતાવેલા સમય વિશે ખૂલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ શોમાં સાથે રહેવાના અનુભવે તેમને એકબીજાને વધુ સારી રીતે સમજવામાં કેવી રીતે મદદ કરી. વાતચીત દરમિયાન અંકિતાએ બિગ બોસના ઘર સાથે જોડાયેલી પોતાની કેટલીક......

ઇ-પેપરના નવા શુલ્ક