આરોગ્ય વિભાગ સાથેની બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન શિંદેનો આદેશ
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં ગંભીર રોગગ્રસ્તોનું સમયસર નિદાન અને અસરકારક સારવાર મળે અને ગરીબ દરદીના પરિવાર ઉપર સારવારના ખર્ચનો બોજ ન પડે એ માટે ગંભીર બીમારીઓનો સમાવેશ મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજનામાં કરવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે આરોગ્ય વિભાગને.......