• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

પાલઘરના શિવસેના નેતા ભાજપમાં જોડાયા

મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : પાલઘરના પૂર્વ વિધાનસભ્ય અને શિવસેનાના નેતા શ્રીનિવાસ વનગા ગુરુવારે ભાજપમાં જોડાયા છે. બે વર્ષ અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાએ વાંગાને ઉમેદવારી નહોતી આપી એનાથી તેઓ નારાજ હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવાણની હાજરીમાં વાંગા ભાજપમાં......

ઇ-પેપરના નવા શુલ્ક