વૅલિંગ્ટનમાં ટીમ ઇન્ડિયા 58 વર્ષથી ટેસ્ટ વિજયથી વંચિત
વેલિંગ્ટન, તા. 18 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારતીય ટીમે હરહાલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બે મેચની ટેસ્ટ શ્રેણી જીતવી પડશે. જેની શરૂઆત ગુરુવારથી વેલિંગ્ટનમાં થઇ રહી છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા પાછલા 58 વર્ષથી ટેસ્ટ વિજયથી વંચિત છે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ સામે કિવિઝ ઝડપી બોલિંગનો.....