શાહરૂખ ખાનની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ પૂરું થવામાં છે. તેઓ દિલ્હી-એનસીઆરમાં મોટી રેસિંક સિકવન્સ ફિલ્માવવાના છે. આ દૃશ્ય ગ્રેટર નોઈડાના ફોર્મ્યુલા વન ટ્રેક અર્થાત્ બુદ્ધા ઈન્ટરનેશનલ શર્કિટમાં શૂટ કરાશે. આ માટે મેકર્સે ટ્રેક બુક કરાવી લીધો છે. તેઓ કિંગને રૉ અને રિયલ રાખવા માગે છે. આથી ફોર્મ્યુલા વનનું દૃશ્ય પણ રિયલ.....