દ. આફ્રિકા વિરુદ્ધ 6 કેચ અને 2 સ્ટમ્પિંગ સાથે વિક્રમ રચ્યો
જોહાનિસબર્ગ, તા.18 : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધના પ્રથમ ટેસ્ટ દરમિયાન બાંગલાદેશના વિકેટકીપર લિટન દાસે એક ઇનિંગમાં સર્વાધિક 8 શિકારનો નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. દ. આફ્રિકાના પહેલા દાવમાં લિટન દાસે 6 કેચ અને બે સ્ટમ્પીંગ સાથે 8 શિકાર કરી આ નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ અગાઉ પાંચ વિકેટકીપરના......