• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

થાણે પોલીસ કમિશનરનું વૉટ્સઍપ એકાઉન્ટ હેક; સ્ટેટસ પર 12થી વધુ અશ્લીલ વીડિયો અપલોડ

મુંબઈ, તા. 18 : થાણે પોલીસ કમિશનર આશુતોષ ડુંબરેનું વૉટ્સઍપ એકાઉન્ટ હેક થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં હેકર્સે તેમના વૉટ્સઍપ સ્ટેટસ પર 12થી વધુ અશ્લીલ વીડિયો મૂકવામાં આવ્યા હતા. સીધા પોલીસ કમિશનરના જ વૉટ્સઍપ એકાઉન્ટની સુરક્ષામાં ભંગ થયો હોવાથી આ ઘટનાની ગંભીરતા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ