• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

શ્રીલંકા વિરુદ્ધની બીજી ટેસ્ટમાં પાકિસ્તાન વિજય ભણી

શ્રીલંકાના બીજા દાવમાં 3/74 : હજુ 153 રન પાછળ

રાવલપિંડી તા.18 : બોલરોના ઘાતક દેખાવ બાદ બેટધરોના સારા પ્રદર્શનથી શ્રીલંકા વિરૂધ્ધના બીજા ટેસ્ટમાં પાકિસ્તાન વિજય ભણી આગળ ધપી રહ્યું છે. મેચના બીજા દિવસના અંતે શ્રીલંકાએ બીજા દાવમાં 74 રનમાં 3 વિકેટ ગુમાવી છે. તે હજુ પાકિસ્તાનથી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ