• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

આજે ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની મહાબેઠક : વિશ્વની નજર

અમેરિકી રાષ્ટ્રપતિ ચીન આવતાં પ્રોટોકોલ તોડી શીએ આવકાર્યા

બીજિંગ, તા. 18 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચીનના શેનઝેનમાં ગુરુવારે ત્રિપક્ષીય બેઠક યોજવાના છે. શેનઝેનમાં યોજાનારી એપેક સમિટમાં ભાગ લેવા માટે ટ્રમ્પ ચીન પહોંચ્યા હતા, જ્યાં પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિ શી જિનાપિંગે તેમને આવકાર્યા.....

ઇ-પેપરના નવા શુલ્ક