• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

તો સોનિયા ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરીશ : સાત્યકી સાવરકર

`બિલૉન્ગિંગ' પુસ્તકમાં વીર સાવરકરનું અપમાન કરાયું હશે તો પૌત્રે આપ્યો સંકેત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.19 : કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તક `બિલૉન્ગિંગ'નું લોકાર્પણ બાદ સતત વિવાદો ઉઠી રહ્યા છે. બુધવારે શિંદેસેનાએ આ પુસ્તકની પ્રત ફાડી હતી અને હવે સ્વાતંત્ર્ય વીર સાવરકરના પૌત્ર સાત્યકીએ સોનિયા ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. સાત્યકી સાવરકરે રાહુલ ગાંધી બાદ હવે.....

ઇ-પેપરના નવા શુલ્ક