બે ટેસ્ટની શ્રેણીમાં આફ્રિકાની 1-0થી સરસાઇ
જોહાનિસબર્ગ, તા.19 : દ.બાંગલાદેશ વિરુદ્ધના પહેલા ટેસ્ટમાં દ. આફ્રિકાનો 9 વિકેટે શાનદાર વિજય થયો છે. આ જીત સાથે આફ્રિકી ટીમ 2 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને પહોંચી ગઇ છે. ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલમાં આફ્રિકા હવે 75 ટકા જીતની.......