• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

સોનિયા ગાંધીના પુસ્તક બાબતે શિવસેનામાં વિવાદ આગળ વધ્યો

શિંદે સેનાએ ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લીધા તો ઉદ્ધવ સેનાએ પોસ્ટર પર જૂતાં માર્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આત્મકથા `બિલોગિંગ : અ જર્ની અૉફ લવ' પ્રકાશિત થયા બાદ સતત વિવાદ અને ચર્ચામાં છે. આ મામલે બુધવારે બન્ને શિવસેના આમને-સામને આવી ગઈ હતી ત્યારે હવે શિવસેનાએ પુસ્તકની ટીકા કરી હતી અને વીડી સાવરકરનું અપમાન સાંખી લેવામાં આવશે નહીં તેમ જણાવી ઉદ્ધવ.....

ઇ-પેપરના નવા શુલ્ક