• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

દેશની જણસની નિકાસ અૉક્ટોબરમાં વધીને $ 49.5 અબજના સર્વોચ્ચ સ્તરે પહોંચી

નવી દિલ્હી, તા. 19 

(એજન્સીસ) : દેશની જણસની નિકાસ આ વર્ષે ઓકટોબરમાં વધીને 49.5 અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આથી, દેશની એકંદરે વેપાર ખાધ ઘટી હોવાનું તાજેતરમાં બહાર પડાયેલા આંકડાઓએ દર્શાવ્યું હતું. આ વૃદ્ધિમાં ઘણોખરો હિસ્સો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને આભારી હતો, એમ વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે......

ઇ-પેપરના નવા શુલ્ક