ગીતકાર અને અભિનેતા સ્વાનંદ કિરકિરે માટે દિગ્દર્શક સૂરજ બડજાત્યાની ફિલ્મોની દુનિયાનો હિસ્સો બનવું એ એવી કથાઓ સાથે પુન: જોડાવાની સુવર્ણ તક છે, જે સમગ્ર પરિવારને એકસાથે લાવે છે. આગામી ફિલ્મ યે પ્રેમ મોલ લિયાના માધ્યમથી તેઓ એવા સિનેમેટિક અનુભવનો હિસ્સો બન્યા જે પરિવાર સાથે બેસીને ફિલ્મ માણવાના......