માર્કેટમાં ભેળસેળવાળા રેનિયમ અને ઈરિડિયમની જોરદાર ચર્ચા
મુંબઈ, તા.19 : સોના-ચાંદી અને હિરા-પન્ના બજારમાં તાજેતરમાં બે પાઉડરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, અનૌપચારિક અહેવાલો પ્રમાણે બે ચીની ભેળસેળિયા પાઉડર રેનિયમ અને ઇરિડિયમને સોના સાથે મિક્સ કરવાથી એની ગુણવત્તા-શુદ્ધતા (કેરેટ)માં કોઈ સુધારો નથી થતો, પરંતુ સોનાનું કે દાગિનાનું વજન......