• શનિવાર, 21 નવેમ્બર, 2026

બીટુબી પેમેન્ટ ઉપર 300ને બદલે પાંચ રૂપિયા ચાર્જની શક્યતા

કારોબારીઓને મળશે રાહત

નવી દિલ્હી, તા. 19 : ડિજીટલ પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરતા દેશના લાખો કારોબારી અને જથ્થાબંધ વેપારીઓને મોટી રાહત મળવાની શક્યતા છે. હકીકતમાં નવા પેમેન્ટ ફ્રેમવર્ક હેઠળ એક વેપારીથી બીજા વેપારી (બીટૂબી)માં થતી યુપીઆઈ ચુકવણી ઉપર પ્રતિ ટ્રાન્ઝેક્શન 300 રૂપિયાના ચાર્જને બદલે માત્ર પાંચ રૂપિયાનો ચાર્જ લગાડવામાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ