• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

ચીનના રેનિયમ પાવડરની મિલાવટથી સોનાનું વજન વધારવામાં આવી રહ્યું છે ?

મુંબઇ, તા. 19 : ગ્રાહકો જે સોનું ખરીદી કરી રહ્યા છે તે ખરેખર 100 ટકા શુદ્ધ છે ? ચીનના એક સિક્રેટ પાઉડરની મિલાવટ સોનામાં કરવામાં આવે છે અને તેને પરિણામે સોનાના વજનમાં વધારો થાય છે. એક વેપારીએ ચીનના શેન્જેન શહેરમાંથી રેનિયમ પાઉડર મંગાવ્યો અને જોધપુરના એક વેપારીએ સોનામાં તેની મિલાવટ કરીને વજન.....

ઇ-પેપરના નવા શુલ્ક