• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

સોના-ચાંદીના ભાવ વર્ષના તળિયે

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 18 : અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવા સામે લડવા માટે વ્યાજદર મામલે આકરા સંકેતો આપ્યા છે એ કારણે ડોલમરાં તેજી આવતા સોનું 2 ટકાથી વધુ તૂટીને એક વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યું હતુ. વિશ્વ બજારમાં સોનાનો ભાવ 3858 ડોલરથી તૂટીને 3757 ડોલર સુધી નીચે આવ્યા બાદ સાંજે 3770 ડોલર ચાલી રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ કારમી મંદી હતી. ન્યૂયોર્કમાં 47.74 ડોલરથી ઘટીને ચાંદી 45.64 ડોલર.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ