અંતિમ મૅચમાં 97 રને સંગીન વિજય : ઈંગ્લૅન્ડના 328 સામે અૉસ્ટ્રેલિયાના 231, ડકેટની સદી અને બેકરની 4 વિકેટ
હોબાર્ટ તા.18 : વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ઇંગ્લેન્ડનો 2-1થી વન ડે શ્રેણી વિજય થયો છે. ઈંગ્લેન્ડ ટીમ વર્ષ 2018 બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર શ્રેણી વિજયનો સ્વાદ ચાખ્યો છે. ત્રીજા અને ફાઇનલ સમાન વન ડે મેચમાં ઇંગ્લેન્ડનો 97 રને સરળ વિજય થયો હતો. ઇંગ્લેન્ડના 328 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા ટીમ 46.5.......