• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

સ્ટારાલિંકને ટક્કર આપવા રિલાયન્સ ગ્રુપ સજ્જ

વર્ષ 2035 સુધીમાં 1600 સેટેલાઇટનું નેટવર્ક ઊભું કરશે

મુંબઈ, તા. 18 : અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું રિલાયન્સ ગ્રુપ ઈલોન મસ્કની 'સ્ટારાલિંક' (જાફિંહિશક્ષસ) ને ભારતીય-નિયંત્રિત વિકલ્પ પૂરો પાડવા માટે 1600 સેટેલાઇટનું બ્રોડબેન્ડ નેટવર્ક ઊભું કરવા ઉત્પાદન ભાગીદારીની શોધ કરી રહ્યું છે. નવા લિસ્ટેડ એકમ 'જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ'ના વિકાસને ટેકો આપવા માટે વર્ષ 2035 સુધીમાં લો-અર્થ ઓર્બિટ (લિયો) નેટવર્ક સ્થાપવાનો આ મહત્વાકાંક્ષી........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ