• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

અમેરિકામાં રાહુલ ગાંધીનાં નિવેદન પર ભાજપનો પ્રહાર

મતદારયાદી પુન:નિરીક્ષણ મામલે નવમી ડિસેમ્બરે સુનાવણી  

વિશેષ પ્રતિનિધિ તરફથી 

નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ): દેશના રાજકારણમાં બુધવારે અનેક મુદ્દાઓ પર સત્તા પક્ષ અને વિપક્ષ આમને-સામને હતા. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા આર્થિક નિવેદને ભાજપને આક્રમક થવાની તક આપી હતી. તો મતદાર યાદીના વિશેષ ગહન પુન:નિરીક્ષણ (એસઆઇઆર) ને લઈને વિપક્ષની કાયદાકીય લડાઈ સુપ્રીમ........

ઇ-પેપરના નવા શુલ્ક