અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મુંબઈમાં નાના ઘર ખૂબ જ સામાન્ય વાત છે, પરંતુ છેલ્લા થોડા સમયથી મોટા ઘર ખરીદનારાઓની સંખ્યા વધી રહી છે. મુંબઈમાં નાના ઘર કરતાં મોટા ઘરોની માગણી વધી છે. થોડા સમય પહેલાં થ્રી રૂમ્સ કિચનને બિલ્ડરો લક્ઝરી હોમ્સ તરીકે પ્રોજેક્ટ કરતા હતા, પરંતુ હવે મોટી જગ્યા, સુવિધાઓ સાથેના ફોર.....