મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં દુકાળની ગંભીરતા દિવસે દિવસે વધી રહી છે અને જનમત તથા રાજકીય દબાણને કારણે રાજ્ય સરકારે વધુ 15 તાલુકામાં દુકાળ જાહેર કરવાની તૈયારી શરૂ કરી છે. તે મુજબ ચિપલૂણ, દિંડોરી, વાડા અને વિક્રમગઢ આ ચાર તાલુકામાં દુકાળ જાહેર કરવાની મંજૂરી અપાઈ છે. તો કાગલ, કરવીર, હાતકણંગલે, ગડહિંગ્લજ સહિત અન્ય 11 તાલુકામાં દુકાળ....