મંગલપ્રભાત લોઢા અને રાહુલ નાર્વેકર દ્વારા કબૂતરખાનાં મામલે પગલા ભરવાની ખાતરી
મુંબઈ, તા. 3 : મુંબઈના તમામ કબૂતરખાનાઓ બંધ કરવાના વિરોધમાં આજથી આઝાદ મેદાનમાં
ઉપવાસ પર ઉતરેલા જૈન મુનિ નિલેશચંદ્રએ કૅબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢા અને વિધાનસભાના
અધ્યક્ષ રાહુલ નાર્વેકરની હાજરીમાં મળેલા આશ્વાસન બાદ પારણા કર્યા હતા. સરકાર તરફથી
આવેલા પ્રધાને ખાતરી આપી હતી કે….