• રવિવાર, 09 નવેમ્બર, 2025

વીજળી ઉત્પન્ન કરવા સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની એમએસઆરટીસીની યોજના

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)એ સોમવારે જાહેરાત કરી હતી કે, તે ખુલ્લી જગ્યાઓ તેમ જ વર્કશોપ અને બસ સ્ટેશનોની છતો પર સૌર ઊર્જા પ્રોજેક્ટસ સ્થાપિત કરીને આર્થિક રીતે આત્મનિર્ભર બનશે જેનો લક્ષ્ય વાર્ષિક ધોરણે 3000 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરવાનો…..

ઇ-પેપરના નવા શુલ્ક