• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

મુંબઈ મહાનગર માટે વૉટરમેટ્રોનો પર્યાય

આઇએમસીના પરિસંવાદમાં અશ્વિની ભીડેએ આપી માહિતી

મુંબઈ, તા. 5 : મુંબઈ મહાનગર વિસ્તારમાં જળમેટ્રો ઉત્તમ પર્યાય છે અને તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે. ઠેઠ નવી મુંબઈ ઍરપોર્ટ સુધી વૉટરમેટ્રો શરૂ કરવાનો વિચાર ચાલી રહ્યો છે, એવું મુખ્ય પ્રધાનના એડિશનલ ચીફ સેક્રેટરી અને મુંબઈ મેટ્રો રેલવે કૉર્પોરેશનના મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું છે. ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર (આઈએમસી) દ્વારા…..