• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ટાઇગર મેમણ પરિવારની મિલકતોની હરાજી કરાશે

મુંબઈ, તા. 7 : 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના આરોપી ટાઇગર મેમણ અને તેના પરિવારની મિલકતો, જેમાં આ કાવતરા માટેની એક બેઠક જે ફ્લૅટમાં યોજાઈ હતી તેનો પણ સમાવેશ થાય છે, તેની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્મગલર્સ ઍન્ડ ફોરેન એક્સ્ચેન્જ મોનિપ્યુલેટર્સ…..