• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

મહિલા વર્લ્ડ કપ : મંધાના, જેમિમા, રાધાને મહારાષ્ટ્ર સરકારનું 2.25 કરોડ ઇનામ

મુંબઈ, તા 7 (પીટીઆઈ) : વિશ્વ કપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમની મહારાષ્ટ્રની ખેલાડીઓનું આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સન્માન કર્યું હતું. મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને આયોજિત સમારોહમાં સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રીક્સ અને રાધા યાદવને મુખ્ય પ્રધાને 2.25 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યાં…..