ટ્રાન્સપોર્ટ કમિશનરે પગલાં લેવાના આપ્યા નિર્દેશ
મુંબઈ, તા. 2 : એપ્રિલ 2025થી મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં કોઈપણ
પ્રકારની મંજૂરી વિના બાઈકટૅક્સી દોડાવવામાં આવી રહી છે. તાજેતરમાં બાઈકટૅક્સીને કારણે
થયેલા અકસ્માતમાં બે જણનાં મૃત્યુ અને ઘણાં ઇજાગ્રસ્ત થયાં છે. સોમવારે મહારાષ્ટ્ર
કામગાર સભાએ વિવિધ મુદ્દે આઝાદ મેદાનમાં ધરણાંપ્રદર્શન કર્યા પછી…..