• બુધવાર, 15 એપ્રિલ, 2026

ટૂંકમાં બંધ દરવાજાની નોન એસી લોકલની ટ્રાયલ

મધ્ય રેલવે નેરુલ-ઉરણ વચ્ચે પ્રાયોગિક ધોરણે ચલાવશે

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : મુંબઈની લાઇફલાઇન ગણાતી લૉકલ ટ્રેનમાં અસહ્ય ભીડમાં ઘણીવાર ચાલતી ટ્રેનમાંથી પ્રવાસી પડી જાય અને મૃત્યુ પામે છે. અવાર-નવાર થતા આવા જીવલેણ અકસ્માતો ટાળવા મધ્ય રેલવેએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ