પવનની સાથે છૂટાછવાયા વરસાદથી ગરમીમાં રાહત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : સતત વધી રહેલી ગરમી વચ્ચે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈ, રાયગડ, પુણે અને રત્નાગિરિ જિલ્લામાં જોરદાર પવનની સાથે કેટલેક સ્થળે સવારે અને મોડી સાંજે છૂટોછવાયો......