• શનિવાર, 23 મે, 2026

ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતીને આખરી ઓપ

પાકિસ્તાને સમજૂતીની શરતો તૈયાર થઈ ગયાનો કરેલો દાવો

ઈસ્લામાબાદ, તા. 22 : અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું હોવાનો દાવો પાકિસ્તાને કર્યો છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર ઈરાનની મુલાકાતે તેવા સમયે આ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ