ફોટો, વીડિયો, સાઉન્ડ રેકૉર્ડિંગ કરતા ચશ્માથી સલામતી જોખમાવાનો ભય
મુંબઈ, તા. 21 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સ્માર્ટ ગોગલ્સ, સ્માર્ટ ચશ્મા અને કૅમેરા ધરાવતા ચશ્માના વધી રહેલા વપરાશને કારણે તેમના ઉપયોગ પર પ્રતિબંધ આવવાની શક્યતા નિર્માણ થઈ છે. સ્માર્ટ ઉપકરણોમાં ફોટો, વીડિયો, સાઉન્ડ.....